No title

CRPF-CONSTABLE

 

1. ઇન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે





ANSWER= (A) ૪૦
Explain:-

 

2. ઇન્ડિયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે. ?





ANSWER= (A) ૩૦૦
Explain:-

 

3. નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઇ શકે છે. .





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

 

4. નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડમાં ક્યા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે.





ANSWER= (A) બળાત્કાર-૩૭૧
Explain:-

 

5. નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે. ?





ANSWER= (C) ૫૦૯
Explain:-

 

6. ઇન્ડિયન પીનલ કોડના ક્યા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ?





ANSWER= (A) ૧૭
Explain:-

 

7. નીચેનામાંથી ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં તપાસ કોણ કરી શકે ?





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

 

8. ક્રિમીનલ પ્રોસીઝર કોડ મુજબ સ્થળની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે.





ANSWER= (D) આપેલ તમામ
Explain:-

 

9. ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે





ANSWER= (C) ૩ વર્ષ
Explain:-

 

10. કોઈ વ્યક્તિની ધડપકડ કર્યા પછી તેને વધારેમાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજુ કરવો પડે છે. ?





ANSWER= (B) ૨૪ કલાક
Explain:-

 

11. પોલીસની વગર વોરંટ ધડપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીઝર કોડની કઈ કલમ મુજબ મળેલી છે. ? –





ANSWER= (C) ૪૧.
Explain:-

 

12. ફોજદારી કેસમાં પોલીસ કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજુ કરવું જોઈએ ?





ANSWER= (B) ૯૦
Explain:-

 

13. અગૃહણીય ગુનો એટલે શું ?





ANSWER= (B) એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધડપકડ કરી શકાતી નથી
Explain:-

 

14. ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધડપકડ કરવાની સત્તા ધરાવે છે. ?





ANSWER= (C) ૪૩
Explain:-

 

15. ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને માં-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ?





ANSWER= (D) ૧૨૫
Explain:-

 

16. FIR નું પૂરું નામ શું છે. ?





ANSWER= (A) First Information Report
Explain:-

 

17. આત્મહત્યા, ખુન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાય ક્રિમીનલ પ્રોસીઝર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે. ?





ANSWER= (B) ૧૭૪
Explain:-

 

18. ક્રિમીનલ પ્રોસીઝર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચ કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાય છે ?





ANSWER= (C) ૩૦૪
Explain:-

 

19. ક્રિમીનલ પ્રોસીઝર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઇ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કઈ કલમમાં આવેલ છે. ?





ANSWER= (B) ૩૨૦
Explain:-

 

20. ધડપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે. ?





ANSWER= (C) ધડપકડ નું કારણ
Explain:-

 

21. ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૧૦૭ થી ૧૧૦ અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ?





ANSWER= (A) એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ
Explain:-

 

22. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળી માં ન્યુનત્તમ કેટલા હોવા જોઈએ ?





ANSWER= (A) 5
Explain:-

 

23. કોગ્નીઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધડપકડ કરી શકે છે





ANSWER= (B) સી.આર.પી.સી.- ૧૫૧
Explain:-

 

24. પોલીસ તપાસ અંગેનો આખરી તબકકો ચાર્જશીટ સામાન્યત: કેટલા દિવસમાં કરવો જોઈએ





ANSWER= (A) ૬૦
Explain:-

 

25. સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે.





ANSWER= (A) સી.આર.પી.સી.-૧૬૧
Explain:-

Download PDF



Post a Comment

Previous Post Next Post