1. ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે?
(A) મીરાંબાઈ (B) પ્રેમાનંદ
(C) અખો (D) નરસિંહ મહેતા
2. ‘કઠયું કથે તે શેનો કવિ’ એ ઉક્તિના રચયિતાનું
નામ જણાવો.
(A) નર્મદ (B)
અખો
(C) શામળ (D) દલપતરામ
3. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ?
(A) સત્યના પ્રયોગો (B) થોડાં આંસુ થોડાં ફૂલ
(C) મારી હકીકત (D) પૂર્ણસત્ય
4. મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણીબાઇની
યાદગીરીમાં ‘મણીમંદિર’ ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો.
(A) જામ રાવળ (B) વાઘજી ઠાકોર
(C) મહારાજા ભગવતસિંહજી (D) જામ રણજિતસિંહ
5. ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર
ક્યાં છે?
(A) કવિ કલાપી (B) કવિ કાન્ત
(C) નર્મદ (D) ઝવેરચંદ
મેઘાણી
6. આપેલ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો : આઈ બાઈ
ગઈ
(A) શબ્દાનુપ્રાસ (B) વર્ણાનુપ્રાસ
(C) આંતરપ્રાસ (D) રૂપક
7. 28 માત્રા ક્યાં છંદમાં હોય છે?
(A) સવૈયા (B)
દોહરો
(C) ચોપાઈ (D) હરિગીત
8. નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને
વિકલ્પમાંથી શોધો.
મંગુને ધૂન આવે. એ ઊભી થઇ જતી. એમને નવી વાત
મળી જતી.
(A) માટે, પણ (B) જ્યાં,
ત્યાં
(C) અને, તો (D) તો, જો
9. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો
પ્રકાર જણાવો.
હું પિતાજીને કોટીકોટી પ્રણામ કરું
છું.
(A) સંખ્યાવાચક (B) આકારવાચક
(C) પરિમાણવાચક (D) સાર્વનામિક
10. ‘દુકાળ’ શબ્દનો સમાસ ઓળખાવો.
(A) ઉપપદ (B)
બહુવ્રીહિ
(C) કર્મધારય (D) મધ્યમપદ
લોપી
11. MS Excelમાં ભાગાકાર કરવા માટે ક્યાં ચિહ્નનો
ઉપયોગ કરવામાં આવે છે?
(A) / (B) \
(C) | (D) %
12. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કમ્પ્યુટરમાં
લેવાની પદ્ધતિને શું કહે છે?
(A) બેકઅપ (B)
રિસ્ટોર
(C) ડાઉનલોડ (D) અપલોડ
13. ભરૂચનું પ્રાચીન નામ શું હતું?
(A) ભૃગુપુર (B)
સ્તંભતીર્થ
(C) દધીપ્રદ્ર (D) ભૃગુકચ્છ
14. મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ
આદરેલી દાંડીકુચ ક્યાં દિવસે દાંડી પહોંચી?
(A) 8 અપ્રિલ (B) 6
અપ્રિલ
(C) 5 અપ્રિલ (D) 7 અપ્રિલ
15. ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન
પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો?
(A) બળવંતરાય મહેતા (B) ડો. જીવરાજ મહેતા
(C) ઘનશ્યામભાઈ ઓઝા (D)
હિતેન્દ્રભાઈ દેસાઈ
16. ગાંધીનગરના શહેરના સ્થપતિ (આર્કિટેક્ટ) કોણ હતા?
(A) બી. વી. દોશી (B) એચ. કે મેવાડા
(C) હિરેન પટેલ (D) યતીન પંડ્યા
17. નૌકા સેના માટેનું તાલીમકેન્દ્ર વાલસુરા ક્યાં
જિલ્લામાં આવેલ છે?
(A) પોરબંદર (B) કચ્છ
(C) જામનગર (D) સુરત
18. મોટર કાર ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?
(A) 18 વર્ષ (B) 21 વર્ષ
(C) 16 વર્ષ (D) 17 વર્ષ
19. કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં
જ જોવા મળે છે?
(A) ઘુડખર (B) કાળિયાર
(C) ઘોરખોદીયું (D) નીલગાય
20. આલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે?
(A) તાપી (B) નર્મદા
(C) મહી (D)
સાબરમતી
21. વાવાઝોડું જમીનને સ્પર્શે તેને શું કહે છે?
(A) ઉદ્ગમ ફોલ (B) રેઇન ફોલ
(C) લેન્ડ ફોલ (D) રીક્ટર ફોલ
22. ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ
સંસ્થા કઈ છે?
(A) તાલુકા વિકાસ અધિકાર (B) મામલતદાર
(C) સરપંચ (D) તલાટી
23. ‘હું વિધવા થઇ ગયો છું’ એવા ઉદ્ગાર ગાંધીજીએ
કોના અવસાન સમયે ઉચ્ચાર્ય હતા?
(A) શંકરલાલ બેંકર (B) મહાદેવ દેસાઈ
(C) મગનલાલ ગાંધી (D) બલવંતરાય
ઠાકોર
24. ક્યાં જાણીતા ચિત્રકારે સંસ્કૃતિક મેગેઝિન
‘કુમાર’ની શરૂઆત કરી હતી?
(A) રવિશંકર (B) ખોડીદાસ
પરમાર
(C) ચાંપાચી ઉદ્દેશી (D) બંશી વર્મા
25. ‘છેલ્લો કટોરો’ કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ
મનોવેદના રજુ કરે છે?
(A) ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
(B) ચર્ચિલના ભારત આગમન સંબંધિત
(C) ગોળમેજી પરિષદમાં ગાંધીજીની
હાજરી સંબંધી
(D) ગુજરાતના સ્વતંત્ર્ય વીરોની કંપની
26. વર્તમાન ભારતનું કયું નાણાપાંચ કાર્યરત છે?
(A) 12 મુ (B) 15 મુ
(C) 14 મુ (D) 13 મુ
27. અંદાજપત્ર એટલે ______
(A) નિયમો (B) હેતુ - નિર્ધારણ
(C) વ્યક્તિગત યોજના (D)
આંકડાની માયાજાળ
28. ભારતમાં રોજગારી ક્ષેત્રે કોનું પ્રભુત્વ છે?
(A) સંગઠિત ક્ષેત્રનું (B) પરિવહનનું
(C) ઉદ્યોગોનું (D) અસંગઠિત ક્ષેત્રનું
29. નરસિંહમ કમિટીનો રીપોર્ટ શેની સાથે સંબંધિત છે?
(A) વીમા ક્ષેત્રના સુધારા (B) બેન્કિંગ ક્ષેત્રના સુધારા
(C) ખેતી ક્ષેત્રના સુધારા (D)
ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા
30. “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ
ક્યાં યોજાય છે?
(A) નડાબેટ (B) ધોરડો
(C) નારાયણ સરોવર (D) રાપર
31. “શબરી ધામ મંદિર” નીચેનામાંથી ક્યાં જિલ્લામાં
આવેલું છે?
(A) વલસાડ (B) ડાંગ
(C) સાબરકાંઠા (D) નર્મદા
32. સાબરમતી નદી ક્યાં સમુદ્રને મળે છે?
(A) હિન્દ મહાસાગર (B) પેસેફિક
(C) એટલાન્ટીક (D) ખંભાતના
અખાતને
33. પાટણના પટોળાની કળા ક્યાં રાજવીના સમયમાં વિકાસ
પામી હતી?
(A) સુદ્ધારાજ જયસંહ (B) વનરાજ
ચાવડા
(C) ભીમદેવના (D) મુલરાજ
સોલંકીના
34. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું?
(A) ઉર્મિલાદેવી (B) કાનનદેવી
(C) મીનળદેવી (D) તેજલદેવી
35. ____ને ભારતમાં આધુનિક લીલાવિદ્યાના પિતા
કહેવામાં આવે છે?
(A) પ્રકૃતિવિદ લિનિયસ (B)
પ્રોફેસર તલસાણે
(C) પ્રોફેસર આયંગર (D) પ્રોફેસર
થિઓ ફેસ્ટસ
36. બે આંકડાની એક સંખ્યાના દશાંકનો અંક એકમના અંકથી
3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36
જેટલી નાની બને છે, તો તે મૂળ સંખ્યા કઈ?
(A) 32 (B) 52
(C) 42 (D) 62
37. બે અંકની એક સંખ્યાના અંકનો સરવાળો તે જ
સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર થાય તો તે સંખ્યા કઈ?
(A) 10 (B) 23
(C) 11 (D) 22
38. (5k + 1)2 ને 5 વડે ભાગતાં ____ શેષ
રહે છે. (k €n)
(A) 0 (B) 1
(C) 2 (D) 1 અથવા 2
39. જો p, q, r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો
તેમનો લ.સા.અ. કેટલો થાય?
(A) pqr B) pq
(C) 1 (D) pq + qr + pr
40. વસ્તુની વેચાણ કિંમત પર 20% નફો = વસ્તુની પડતર
કિંમત પર ____% નફો.
(A) 33 (B) 20
(C) 25 (D) 15
41. Fill in the blank :
A Black and white cow_____ grazing in the
field now.
(A) is (B) was
(C) were (D) are
42. Fill in the blank : The teacher_____an intereting queation in the
class yesterday.
(A) asks (B)
has asked
(C) asked (D) was asking
43. Select past tense form of ‘To tread’
(A) Trode (B) Trod
(C) Troden (D) Trodden
44. Don’t disturb me, I ____ a very
interesting story just now.
(A) read (B) to read
(C) have read (D) am reading
45. Give past participle from of : ‘Shoe’
(A) shodden (B) shod
(C) both A and B (D) shode
46. Fill in the blank :
“ Vote and ____ for me” was written on the banner.
(A) canvass (B) cannvas
(C) canvaas (D) canves
47. Give a single word for :
“A person chosen to judge and decide a disputed issue.”
(A) Lawyer (B) Plaintiff
(C) Arbitrator (D) Justice
48. Give plural form of : ‘sheep’
(A) sheep (B) ships
(C) sheeps (D) sheepses
49. Give Antonym of ‘innocent’
(A) humble (B) gentle
(C) smooth (D) guilty
50. Give synonym of ‘same’.
(A) Charging (B) Tantamount
(C) Polar (D) Wavering