1. ‘કુંજર’ શબ્દનો પર્યાય આપો.
(અ) બગીચો (બ) હાથી (ક) વન (ડ) કિલ્લો
2. ‘ખમીર’ શબ્દનો પર્યાય આપો.
(અ) જોશ (બ) કાયર (ક) વસ્ત્ર (ડ) ગાઢ
3. ‘ગ્રીવા’ શબ્દનો પર્યાય આપો.
(અ) નેત્ર (બ) ગરદન (ક) ખભો (ડ) યુક્તિ
4. ‘અંબાર’ શબ્દનો પર્યાય આપો.
(અ) ગગન (બ) ભંડાર (ક) વર્ષા (ડ) મકાન
5. ‘ઉમંગ’ શબ્દનો પર્યાય નથી.
(અ) હર્ષ (બ) આંનદ (ક) ઉલ્સાસ (ડ) રસિક
6. કયો શબ્દ ‘શૈલસુતા’ નો સમાનર્થી નથી?
(અ) ગીરીજા (બ) પાર્વતી (ક) હેમવતી (ડ) શારદા
7. કયો શબ્દ વસુમતીનો સમાનર્થી છે?
(અ) વિશ્વભરા (બ) ક્ષિતિ (ક) અ ને બ (ડ) એકેય નહિ
8. ‘સુહ્દ’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) સ્વજન (બ) સહાધ્યાયી (ક) સખા (ડ) સબંધી
9. ‘મિજલસ ’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) ઉજાણી (બ) ઉત્સવ (ક) મેળાવડો (ડ) આતિથ્ય
10. ‘શાર્દુલ’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) શિયાળ (બ) વાઘ (ક) વિકરાળ (ડ) સિહ
11. ‘ઓસડ’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) આસવ (બ) અર્ક (ક) ઔષધ (ડ) અરક
12. ‘વૈદેહી’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) દ્રોપદી (બ) સીતા (ક) લક્ષ્મી (ડ) રાધા
13. ‘ફસલ’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) પાક (બ) ફળદ્રુપ (ક) ફળાઉ (ડ) ફળદાયી
14. ‘ગિરિજા’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) શીતળ (બ) પર્વતીય (ક) પાર્વતી (ડ) ગિરિમથક
15. ‘શર્વરી’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) સમીર (બ) શ્યામ (ક) રજની (ડ) વલ્લભા
16. ‘અનીલ’ શબ્દનો સમાનર્થી શબ્દ કયો નથી?
(અ) વાત (બ) સમીર (ક) અનલ (ડ) માતરીશ્વા
17. ‘ઇન્દ્ર’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) પુરંદર (બ) અજ (ક) કુબેર (ડ) મહેશ
18. ‘તાત’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) ખેડૂત (બ) પિતા (ક) પૃથ્વી (ડ) આકાશ
19. ‘પીનાકીન’ નો પર્યાયવાચી શબ્દ કયો છે?
(અ) બ્રહા (બ) શિવ (ક) ગરુડ (ડ) ધનુર્ધારી
20. ‘પર્જન્ય’ નો સમાનર્થી શબ્દ આપો?
(અ) શંખ (બ) વૃષ્ટિ (ક) વીજળી (ડ) વાવાઝોડું
21. ‘કાળધર્મ’ શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો છે?
(અ) ત્રિકાળજ્ઞાની (બ) દેહાંત (ક) અંત (ડ) સમયસર
22. ખપનો વિરોધી શબ્દ કયો છે?
(અ) ઉપયોગ (બ) બિનઉપયોગ
(ક) અનુપયોગ (ડ) બિનજરૂરી
23. તારીફ્નું વિરોધી શબ્દ શું છે?
(અ) પ્રશંસા (બ) આત્મલોપા (ક) પરનિંદા (ડ) ખોદણી
24.નેકીનું વિરોધી શબ્દ કયું છે?
(અ) અપ્રમાણિકતા (બ) બેઈમાન
(ક) ઈમાનદાર (ડ) પ્રમાણિકતા
25. ‘આધ્યાત્મિક’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) અનાધ્યાત્મિક (બ) અધિભૌતિક
(ક) અનાસકત (ડ) અનુગામી
26. ‘જ્યેષ્ઠ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) સજ્જન (બ) કનિષ્ઠ (ક) નામચીન (ડ) બળવાન
27. ‘પ્રશસ્તિ ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) નિંદા (બ) વખાણ (ક) ધન્યવાદ (ડ) શ્રેષ્ઠ
28. ‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) નિશ્ચિત (બ) સાધક (ક) અમીર (ડ) વિદ્વાન
29. ‘પરલક્ષી’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) પ્રતિકુળ (બ) પરાજય (ક) સ્વલક્ષી (ડ) શુષ્ક
30. ‘સાવધ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) શુષ્ક (બ) ગાફેલ (ક) ઘર (ડ) નિમ્ન
31. ‘અવધ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) આવાગમન (બ) પારકું (ક) કવર (ડ) જવર
32. ‘ઉદય’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) આથમણું (બ) અસ્ત (ક) પશ્વિમ (ડ) બંધિયાર
33. ‘સત્કર્મ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) કુકર્મ (બ) સત્કાર્ય (ક) દુષ્પ્રવૃતિ (ડ) સૌજન્ય
34. ‘કપિત’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) ક્રોધિત (બ) મ્લાન (ક) ઉદાસ (ડ) પ્રસન્ન
35. ‘કૃતજ્ઞ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) ઉપકારી (બ) કૃતધ્ન (ક) જાતવાન (ડ) કુળબોળું
36. ‘ખુશબો’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) સુગંધ (બ) પરિમલ (ક) ગંધ (ડ) બદલો
37. ‘પાછોતર’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) પાછું (બ) આગોતર (ક) પાછલું (ડ) આગલું
38. ‘સંક્ષિપ્ત’ આધ્યાત્મિક’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) ટુંકાણ (બ) વિસ્તૃત (ક) વિસ્તારી (ડ) મર્યાદિત
39. ‘નિત્ય’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) હમેશા (બ) અનિત્ય (બ) ક્ષણીક (ડ) કાયમી
40. ‘અતડું’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) એકલવાયું (બ) મળતાવડ
(ક) અલાયદું (ડ) સામાજિક
41. ‘મોંધવારી’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) કીમતી (બ) સસ્તું (ક) ટકાઉ (ડ) સોંઘવારી
42. ‘સાવધ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) ગાફેલ (બ) જાગૃત (ક) સચેત (ડ) ઊંઘણશી
43. ‘ક્ષણીક’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
(અ) નિશ્ચિત (બ) પળ (ક) શાશ્વત (ડ) અવનત
44. ઈચ્છા પ્રમાણે ફળ આપતું વ્રુક્ષ
(અ) અશ્વત્થામા (બ) ક્લ્પવૃક્ષ (ક) બોધિવ્રુક્ષ (ડ) પરમવ્રુક્ષ
45. વાવ, કુવા, તળાવ, નદી, સરોવર વગેરે મીઠા પાણીના જળાશય
(અ) નવાણ (બ) ખાબોચિયા (ક) સમુદ્ર (ડ) ગરનાળું
46. બાળકો તરફનું વહાલ(પ્રેમ)
(અ) હેમ (બ) પ્રણય (ક) અનુરાગ (ડ) વાત્સલ્ય
47. બારણું બંધ રાખવાનો લાંબો આડો દાંડો
(અ) ઝાંપો (બ) ભોગળ (ક) દંડુકો (ડ) ડેલો
48. પતી મરણ પામ્યો હોય તેવી સ્ત્રી
(અ) અવીવિવાહિતા (બ) વિધવા (ક) સધવા (ડ) વૃદ્ધા
49. જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ
(અ) વિધુર (બ) વિવાહિત (ક) સધુર (ડ) પ્રોષિતપત્નીક
50. ચાર ઘડીનો સમય
(અ) ચોકડી (બ) ઘડીયાર (ક) સમયદર્શક (ડ) ચોઘડિયું