પ્રથમ તબક્કો:
ક્રમ |
વિષય |
ગુણ |
સમય : ૧૨૦ મિનિટ
|
૧ |
ગુજરાતી વ્યાકરણ |
૨૫ |
|
૨ |
અંગ્રેજી વ્યાકરણ |
૨૫ |
|
૩ |
ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ |
૨૫ |
|
૪ |
ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન, એપ્ટીટ્યુડ કવોન્ટિટીવ |
૫૦ |
|
૫ |
કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થીયરી |
૨૫ |
|
૬ |
જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન |
૫૦ |
|
|
કુલ ગુણ |
૨૦૦ |
બીજો તબક્કો: કમ્પ્યુટર ટેસ્ટ
૧ |
ગુજરાતી ટાઈપીંગ ટેસ્ટ
|
૨૦ ગુણ |
સમય: ૯૦ મિનિટ |
૨ |
અંગ્રેજી ટાઈપીંગ ટેસ્ટ
|
૨૦ ગુણ |
|
૩ |
કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટીસ કસોટી |
૬૦ ગુણ |
|
|
કુલ ગુણ
|
૧૦૦ ગુણ |