office assistant and bin sachivalay clerk syllabus, ઓફીસ આસીસ્ટન્ટ અને બિન સચિવાલય ક્લાર્ક / સચિવાલય ક્લાર્ક

  ઓફીસ આસીસ્ટન્ટ અને બિન સચિવાલય ક્લાર્ક / સચિવાલય ક્લાર્ક

પ્રથમ તબક્કો:


ક્રમ

વિષય

ગુણ

 

 

ગુજરાતી વ્યાકરણ

 

૨૫

 

અંગ્રેજી વ્યાકરણ

 

૨૫

 

ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ

 

૨૫

 

 

ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન, એપ્ટીટ્યુડ કવોન્ટિટીવ

 

૫૦

 

કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થીયરી

 

૨૫

 

જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન

 

૫૦

 

કુલ ગુણ

 

૨૦૦

 

સમય : ૧૨૦ મિનિટ, ઉમર : ૨૧ થી ૩૧, લાયકાત : 12 પાસ ,નેગેટીવ : ૦.૨૫ 

બીજો તબક્કો: કમ્પ્યુટર ટેસ્ટ

 

ગુજરાતી ટાઈપીંગ ટેસ્ટ

 

૨૦ ગુણ

 

 

 

 

 

 

સમય: ૯૦ મિનિટ

 

અંગ્રેજી ટાઈપીંગ ટેસ્ટ

 

૨૦ ગુણ

 

કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટીસ કસોટી

૬૦ ગુણ

 

 

કુલ ગુણ

 

૧૦૦ ગુણ

 


Post a Comment

Previous Post Next Post